ટેસ્ટ : જનરલ નોલેજ IMP MCQ
1.
'UIDAI' વિશે ખરા વિધાનો પસંદ કરો.
2.
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) ના સંદર્ભમાં કયું વિધાન યોગ્ય છે ?
3.
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?
4.
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
5.
મહાત્મા ગાંધીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા તરીકે કોના દ્વારા ઓળખવામાં આવ્યા હતા ?
6.
લોકસભામાં હાલ અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ?
7.
ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ કોઠી સુરતમાં કયા વર્ષમાં સ્થાપી હતી ?
8.
નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે ?
9.
મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી ?
10.
ભારતમાં જીવન વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?