GSSSB CCE Recruitment Exam 2026 Syllabus & Exam Pattern (In Gujarati)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા Combined Competitive Examination (CCE) માટે જાહેર કરાયેલ સિલેબસ અને પરીક્ષા પેટર્નની સંપૂર્ણ માહિતી નીચે સરળ ભાષામાં આપવામાં આવી છે.

વિગતોમાહિતી
ભરતી સંસ્થાGujarat Subordinate Service Selection Board (GSSSB)
પરીક્ષાનું નામCombined Competitive Examination (CCE)
પોસ્ટGroup-A અને Group-B (વર્ગ-3)
કુલ જગ્યાઓ5370
અરજી મોડઓનલાઈન
નોકરી સ્થળગુજરાત
પરીક્ષા પ્રકારપ્રિલિમ્સ + મુખ્ય પરીક્ષા

GSSSB CCE પ્રિલિમ્સ પરીક્ષા પેટર્ન

વિષયપ્રશ્નોગુણ
રીઝનિંગ6060
ગણિત3030
અંગ્રેજી1515
ગુજરાતી1515
સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ3030
કુલ150150
અન્ય વિગતોમાહિતી
સમય120 મિનિટ
નેગેટિવ માર્કિંગ0.25 ગુણ
🚀 CCE (Group A&B) Test Series
✅ 100 Mock Tests • 📚 PYQ • 🏆 Rank Analysis
📥 Download App Now

GSSSB CCE પ્રિલિમ્સ પરીક્ષા વિગતવાર સિલેબસ

(2) English (15 Marks)

No.English Topic
1Tenses
2Voices (Active and Passive Voice)
3Direct and Indirect Speech
4Articles and Determiners
5Use of Adjectives, Prepositions and Conjunctions
6Use of Verbs and Adverbs
7Noun, Pronoun
8Jumbled Words and Sentences
9Synonyms
10Antonyms
11Words that Cause Confusion (Homonyms/Homophones)
12Transformation of Sentences
13Use of Idiomatic Expressions
14One Word Substitution
15English–Gujarati Translation

(2) Gujarati (15 Marks)

ક્રમગુજરાતી વિષય
1રૂઢિપ્રયોગનો અર્થ
2કહેવતનો અર્થ
3સમાસનો વિગ્રહ અને તેની ઓળખ
4છંદ
5અલંકાર
6શબ્દસમૂહ માટે એક શબ્દ
7જોડણી શુદ્ધિ
8લેખન શુદ્ધિ / ભાષા શુદ્ધિ
9સંધિ જોડો કે છોડો
10સમાનાર્થી શબ્દ
11વિરુદ્ધાર્થી શબ્દ
12વિભક્તિ
13ધ્વનિ
14વ્યંજન-સ્વર જોડી શબ્દ બનાવો
15શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો
16વાક્ય પરિવર્તન
17ગુજરાતી-અંગ્રેજી ભાષાંતર

(3) General Awareness and Current Affairs (30 Marks)

ક્રમવિષયટોપિક્સ
1ઈતિહાસ (ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ અને NCERT)1. હડપ્પીય સભ્યતા, 2. વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, 3. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, 4. મૌર્ય યુગ, 5. ગુપ્તકાલીન ભારત અને હર્ષવર્ધન યુગનો સમાજ તથા સંસ્કૃતિ, 6. ભારતમાં યુરોપિયનોનું આગમન, 7. 1857નો સંગ્રામ, 8. સામાજિક અને ધાર્મિક સુધારણા ચળવળો, 9. રાષ્ટ્રીય આંદોલનો (1857–1919), 10. સ્વરાજ માટેનો સંઘર્ષ (1919–1947), 11. અર્વાચીન ભારતનો ઇતિહાસ
2સાંસ્કૃતિક વારસો (ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ અને NCERT)1. ભારતનો વારસો, 2. ભારતનો સાંસ્કૃતિક વારસો – પરંપરાઓ, હસ્તકલા, લલિતકલા, શિલ્પ અને સ્થાપત્ય, 3. ભારતનો સાહિત્યિક, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, 4. ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો અને વારસાનું જતન
3ભૂગોળ (ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ અને NCERT)1. પૃથ્વીનો ઉદ્ભવ, ઉત્ક્રાંતિ અને આંતરિક સંરચના, 2. ભૂકંપ અને જવાળામુખી, 3. ભૂમિખંડો અને મહાસાગરો, 4. ખડકો, ખનીજો, જમીન અને ભૂમિસ્વરૂપો, 5. વાતાવરણ, તાપમાન, પવન અને ભેજ, 6. જલાવરણ અને જીવાવરણ, 7. આપત્તિ વ્યવસ્થાપન અને વૈશ્વિક સમસ્યાઓ, 8. માનવ વસ્તી અને વસાહતો, 9. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ, 10. પરિવહન, દૂરસંચાર અને વેપાર, 11. કુદરતી સંસાધનો
4રાજ્યવ્યવસ્થા (ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ અને NCERT)1. રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, 2. લોકશાહી, રાષ્ટ્રવાદ, બિનસાંપ્રદાયિકતા, હક અને નાગરિકતા, 3. ભારતીય બંધારણ – ઘડતર અને લક્ષણો, 4. મૂળભૂત અધિકારો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, 5. કેન્દ્ર અને રાજ્યની વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર, 6. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, 7. ભારતમાં પક્ષપ્રથા, 8. ભારતમાં ચૂંટણી પ્રણાલી, 9. ભારતીય લોકશાહી સામેના પડકારો, 10. વિકાસ અને લોકશાહી
5અર્થશાસ્ત્ર (ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ અને NCERT)1. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, 2. માંગ અને પુરવઠો, નાણાં અને ફુગાવો, 3. આવક અને ખર્ચ, 4. બજાર, 5. ભારતીય અર્થતંત્ર, 6. આર્થિક સુધારાઓ, 7. રાષ્ટ્રીય આવક, 8. અંદાજપત્ર (Budget), 9. બેન્કિંગ અને નાણાકીય નીતિ, 10. વૃદ્ધિ અને વિકાસના સૂચકો, 11. ગરીબી, બેરોજગારી અને વસ્તી, 12. કૃષિ, ઉદ્યોગ અને વિદેશ વેપાર, 13. ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો
6વિજ્ઞાન (ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ અને NCERT)1. પરમાણુ, પરમાણુનું બંધારણ અને અણુઓ, 2. ગતિ, બળ અને ગતિના નિયમો, 3. ગુરુત્વાકર્ષણ, 4. કાર્ય અને ઊર્જા, 5. ધ્વનિ, 6. પ્રકાશ – પરાવર્તન અને વક્રીભવન, 7. વિદ્યુત અને વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો, 8. એસિડ, બેઇઝ અને ક્ષાર, 9. ધાતુઓ અને અધાતુઓ, 10. સજીવનો પાયાનો એકમ અને પેશીઓ, 11. જૈવિક ક્રિયાઓ, 12. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, 13. સૂક્ષ્મજીવો – મિત્ર અને શત્રુ, 14. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
7Current Affairsપ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વપૂર્ણ સમકાલીન ઘટનાઓ (Current Affairs of Regional, National and International Importance)

(4) Quantitative Aptitude (30 Marks)

ક્રમવિષયTopics
1સંખ્યા પદ્ધતિNumber System
2લ.સા.અ. અને ગુ.સા.અ.LCM and HCF
3ટકાવારી અને ભાગીદારીPercentage and Partnership
4નફો-ખોટProfit and Loss
5સાદુ અને ચક્રવૃદ્ધ વ્યાજSimple and Compound Interest
6ગુણોત્તર અને પ્રમાણRatio and Proportion
7સમય અને કાર્ય, વેતન અને સાંકળનો નિયમTime and Work, Wages and Chain Rule
8સમય, ઝડપ અને અંતરTime, Speed and Distance
9મધ્યક, મધ્યસ્થ અને બહુલકMean, Median and Mode
10કૌંસ અને વિસ્તરણBrackets and Expansions
11વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ઘાત અને ઘાતાંકSquare and Square Roots, Cube and Cube Roots, Exponents
12બહુપદીઓ અને અવયવીકરણPolynomials and Factorisation
13દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણPair of Linear Equations in Two Variables and Quadratic Equations
14ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ (ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, ઘન, લંબઘન, નળાકાર, શંકુ, અર્ધગોળક, ગોળક)Area, Surface Area and Volume (Square, Rectangle, Triangle, Circle, Cube, Cuboid, Cylinder, Cone, Hemisphere, Sphere)
15યામભૂમિતિ અને ત્રિકોણમિતિCoordinate Geometry and Trigonometry

(5) Reasoning (60 Marks)

ક્રમવિષયTopics
1કોડિંગ-ડિકોડિંગCoding-Decoding
2લોહીનો સંબંધBlood Relation
3ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નોProblems on Ages and Height
4દિશા જ્ઞાનDirection Sense
5ઘડિયાળ અને કેલેન્ડરClock and Calendar
6વેન ડાયાગ્રામVenn Diagram
7ક્રમ અને સ્થાનRank and Position
8સમાંતર શ્રેણીArithmetic Progression
9શબ્દોની તાર્કિક ગોઠવણીLogical Sequence of Words
10ખૂટતી કડી (સંખ્યા/અક્ષર) શોધોInserting the Missing Character
11શબ્દ, આંકડાકીય તથા સામાન્ય સામ્યતાWord, Numerical and General Analogy
12ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નોPicture Based General Logical Questions
13સંભાવનાProbability
14માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતાData Interpretation and Data Sufficiency
15સંમિતિSymmetry
16ગાણિતિક ક્રિયાઓMathematical Operations
17ગાણિતિક મોડેલિંગMathematical Modeling
18ગણિતમાં સાબિતીઓMathematical Proof
19તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતાLogical and Mathematical Analytical Ability
20નિવેદન અને અનુમાનStatement and Prediction
🚀 CCE (Group A&B) Test Series
✅ 100 Mock Tests • 📚 PYQ • 🏆 Rank Analysis
📥 Download App Now

Group-A મુખ્ય પરીક્ષા પેટર્ન

પેપરવિષયગુણસમય
Paper-1English Language Skill1503 કલાક
Paper-2Gujarati Language Skill1503 કલાક
Paper-3General Studies1503 કલાક
કુલ4509 કલાક

Paper-1 Gujarati Language Skill (ગુજરાતી ભાષા કૌશલ્ય)

ક્રમાંકવિષયવિગતો
1નિબંધ લેખન (Essay Writing)250 થી 300 શબ્દોમાં આપેલ વિષય પર નિબંધ લખવો. વિષય સામાજિક, શૈક્ષણિક, રાષ્ટ્રીય, દાર્શનિક અથવા કરંટ અફેર્સ આધારિત હોઈ શકે છે.
2ઔપચારિક ભાષણ લેખન (Formal Speech Writing)આશરે 150 શબ્દોમાં ઔપચારિક ભાષણ તૈયાર કરવું.
3અહેવાલ લેખન (Report Writing)આશરે 200 શબ્દોમાં ઘટના, કાર્યક્રમ અથવા પ્રસંગ આધારિત અહેવાલ લખવો.
4દૃશ્ય માહિતી આધારિત લેખનગ્રાફ, ચિત્ર, ફ્લોચાર્ટ, કોષ્ટક અથવા આંકડાકીય માહિતીના આધારે આશરે 150 શબ્દોમાં વર્ણન/અહેવાલ લખવો.
5ગદ્યખંડ અવબોધ (Reading Comprehension)આશરે 250 શબ્દોના ગદ્યખંડ પરથી પ્રશ્નોના જવાબ આપવા.
6પત્ર લેખન (Letter Writing)આશરે 150 શબ્દોમાં ઔપચારિક અથવા અનૌપચારિક પત્ર લખવો.
7સંક્ષિપ્તીકરણ (Precis Writing)આશરે 300 શબ્દોના ફકરાનું 100 શબ્દોમાં સંક્ષિપ્તીકરણ કરવું.
8સમાનાર્થી શબ્દોસમાન અર્થ ધરાવતા શબ્દો.
9વિરુદ્ધાર્થી શબ્દોવિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દો.
10એક શબ્દ માટે એક શબ્દઆપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરવો.
11રૂઢિપ્રયોગ અને કહેવતોગુજરાતી રૂઢિપ્રયોગો અને કહેવતોનો અર્થ તથા ઉપયોગ.
12જોડણી શુદ્ધિસાચી જોડણી ઓળખવી અને સુધારવી.
13શબ્દશુદ્ધિખોટા શબ્દોને સુધારવા.
14વાક્યશુદ્ધિવ્યાકરણની દૃષ્ટિએ યોગ્ય વાક્ય બનાવવું.
15સંધિસંધિના પ્રકારો અને ઉદાહરણો.
16સમાસસમાસના પ્રકારો અને ઓળખ.
17અલંકારગુજરાતી અલંકારોની ઓળખ અને ઉપયોગ.
18છંદગુજરાતી છંદ અને તેના પ્રકારો.
19નામ, સર્વનામ અને વિશેષણવ્યાકરણના મૂળભૂત અંગો.
20ક્રિયાપદક્રિયાપદના પ્રકારો અને ઉપયોગ.
21કાળવર્તમાન, ભૂત અને ભવિષ્ય કાળ.
22વાક્ય પરિવર્તનવાક્યના પ્રકારોમાં પરિવર્તન.
23ખાલી જગ્યા ભરોયોગ્ય શબ્દ અથવા શબ્દસમૂહથી ખાલી જગ્યા ભરવી.
24ભૂલ શોધો અને સુધારોઆપેલ વાક્યમાં ભૂલ શોધી સુધારવી.
25અનુવાદ (Translation)આશરે 150 શબ્દોના ગુજરાતી ફકરાનું અંગ્રેજીમાં અથવા અંગ્રેજી ફકરાનું ગુજરાતીમાં અનુવાદ કરવો.

ગુજરાતી ભાષા કૌશલ્ય પ્રશ્નપત્ર પેટર્ન

વિભાગગુણ
નિબંધ લેખન30
ભાષણ/પત્ર/અહેવાલ લેખન30
ગદ્યખંડ અવબોધ20
સંક્ષિપ્તીકરણ20
અનુવાદ20
ગુજરાતી વ્યાકરણ30
કુલ ગુણ150

Paper-2 English Language Skills (અંગ્રેજી ભાષા કૌશલ્ય)

Sr. No.TopicDetails
1Essay WritingWrite an essay of 250–300 words. Candidates must choose one topic out of five given topics. Topics may be descriptive, analytical, philosophical, or based on current affairs.
2Formal Speech WritingWrite a formal speech of about 150 words.
3Report WritingPrepare a report of about 200 words on a given topic or event.
4Writing on Visual InformationWrite a report of about 150 words based on graphs, charts, images, flowcharts, comparison tables, or statistical data.
5Reading ComprehensionRead a passage of about 250 words and answer short questions based on it.
6Letter WritingWrite a formal or informal letter of about 150 words.
7Precis WritingPrepare a precis of about 100 words from a passage of approximately 300 words.
8SynonymsQuestions based on words having similar meanings.
9AntonymsQuestions based on words having opposite meanings.
10One Word SubstitutionReplace a phrase or group of words with a single appropriate word.
11Articles and DeterminersUsage of Articles (A, An, The) and Determiners.
12PrepositionsCorrect usage of Prepositions in sentences.
13Phrasal VerbsCommon phrasal verbs and their usage.
14Idiomatic ExpressionsMeaning and usage of English idioms and expressions.
15Administrative GlossaryVocabulary related to administration and governance.
16Cohesive Devices / Connectives / LinkersWords and phrases used to connect ideas and sentences effectively.
17Affixes (Prefix & Suffix)Formation and understanding of words using prefixes and suffixes.
18TensesUsage of different types of tenses in English grammar.
19Voice (Active & Passive)Conversion between Active and Passive Voice.
20Narration (Direct & Indirect Speech)Conversion between Direct and Indirect Speech.
21Transformation of SentencesChanging sentence forms without altering meaning.
22Homonyms & HomophonesWords with similar pronunciation or spelling but different meanings.
23TranslationTranslate a short passage of about 150 words from Gujarati to English or from English to Gujarati.

English Language Skills Question Paper Pattern

SectionMarks
Essay Writing30
Speech Writing / Letter Writing / Report Writing30
Reading Comprehension20
Precis Writing20
Translation20
English Grammar30
Total Marks150

Group-A General Studies વિગતવાર સિલેબસ

વિષયવિગતવાર સિલેબસ
ભારતનો ઇતિહાસસિંધુ ખીણ સંસ્કૃતિ (લક્ષણો, સમાજ, કલા અને ધર્મ), વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, નંદ વંશ, મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, દક્ષિણ ભારતના મહત્વના રાજવંશો, ગુજરાતના મહત્વના રાજવંશો, તક્ષશિલા, નાલંદા અને વલ્લભી જેવી પ્રાચીન શિક્ષણ સંસ્થાઓ, ભારતમાં યુરોપિયન આગમન, બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, જમીન મહેસૂલ પદ્ધતિ, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલનો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, મહાત્મા ગાંધી અને તેમનું યોગદાન, સરદાર પટેલની ભૂમિકા, સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ, સ્વતંત્રતા પછીનું ભારત અને મહાગુજરાત આંદોલન.
સાંસ્કૃતિક વારસોભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ, ભારતીય કલા, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, ભારતીય સિનેમા અને રંગભૂમિ, ગુજરાતની હસ્તકલા અને લોકકલા, ગુજરાતી રંગભૂમિ, ગુજરાતની લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરાઓ, દરિયાકાંઠાની સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ અને તેમનું સામાજિક મહત્વ.
ભૂગોળભારત અને ગુજરાતના ભૌતિક લક્ષણો, પર્વતો, મેદાનો, નદીઓ અને જળાશયો, આબોહવા, માટીના પ્રકારો, ખનિજો, વનસ્પતિ, જળસંપત્તિ, વસ્તી અને સામાજિક ભૂગોળ, આર્થિક પ્રવૃત્તિઓ, વૈશ્વિકીકરણ, પર્યાવરણ સંબંધિત પ્રશ્નો, ટકાઉ વિકાસ, કુદરતી આપત્તિઓ, આપત્તિ વ્યવસ્થાપન, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સંરક્ષણ માટેના વૈશ્વિક પ્રયાસો.
વિજ્ઞાન અને ટેક્નોલોજીદૈનિક જીવનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ, વિજ્ઞાન અને નવીનતા, માહિતી અને સંચાર ટેક્નોલોજી (ICT), ઈ-ગવર્નન્સ, સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા, ભારતનો અવકાશ કાર્યક્રમ, ઊર્જા અને પરમાણુ નીતિ, રક્ષા ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ, ભારતીય વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ અને રાષ્ટ્ર નિર્માણમાં વિજ્ઞાનનું યોગદાન.
ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થાભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યો, સંઘીય વ્યવસ્થા, રાજ્યપાલની ભૂમિકા, બંધારણીય સંસ્થાઓ, સંસદ અને રાજ્ય વિધાનસભા, ન્યાયતંત્ર, ન્યાયિક સમીક્ષા, બંધારણીય સુધારા, કટોકટીની જોગવાઈઓ, માનવ અધિકાર, મહિલા અધિકાર, બાળ અધિકાર, અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને તેમનું કાર્ય.
જાહેર વહીવટ અને ગવર્નન્સજાહેર વહીવટનો અર્થ, સ્વરૂપ અને વિકાસ, લોકશાહીમાં સિવિલ સર્વિસની ભૂમિકા, સરકારી નીતિઓ અને તેમનો અમલ, વિકાસ પ્રક્રિયામાં NGO અને અન્ય હિતધારકોની ભૂમિકા, Good Governance, પારદર્શિતા અને જવાબદારી, માહિતીનો અધિકાર (RTI), જાહેર સેવા અધિનિયમ, કેન્દ્ર-રાજ્ય સત્તા વિભાજન, બંધારણીય સંસ્થાઓ, ઈ-ગવર્નન્સ અને જાહેર સેવા સુધારણા.
જાહેર સેવામાં નૈતિકતાનૈતિકતા (Ethics), માનવ વર્તન પર તેની અસર, જાહેર જીવનમાં નૈતિક મૂલ્યો, જવાબદારી (Accountability), પારદર્શિતા (Transparency), વલણ (Attitude), ભાવનાત્મક બુદ્ધિ (Emotional Intelligence), માનવ મૂલ્યો (Human Values), ભ્રષ્ટાચાર વિરોધી વ્યવસ્થા, લોકપાલ અને લોકાયુક્ત, માહિતીનો અધિકાર, જાહેર સેવા મૂલ્યો અને કેસ સ્ટડી આધારિત પ્રશ્નો.
ભારતીય અર્થતંત્રભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ, આયોજન પદ્ધતિ, NITI Aayog, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, બેંકિંગ અને નાણાકીય વ્યવસ્થા, નાણાકીય અને રાજકોષીય નીતિ, કર પ્રણાલી, જાહેર ખર્ચ, જાહેર દેવું, બજેટ, રોજગાર યોજનાઓ, ગ્રામ વિકાસ, ગુજરાતનું અર્થતંત્ર, સહકારી ચળવળ, સામાજિક અને આર્થિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર (વીજળી, બંદરો, રસ્તાઓ, એરપોર્ટ, રેલવે, ટેલિકોમ) અને તેનો સામાજિક પ્રભાવ.
🚀 CCE (Group A&B) Test Series
✅ 100 Mock Tests • 📚 PYQ • 🏆 Rank Analysis
📥 Download App Now

Group-B મુખ્ય પરીક્ષા પેટર્ન

વિષયપ્રશ્નોગુણ
ભારતીય બંધારણ2020
ભારતીય અને ગુજરાત અર્થતંત્ર2020
જાહેર વહીવટ2020
નૈતિકતા1010
સરકારી યોજનાઓ3030
કરંટ અફેર્સ3030
ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ2020
સાંસ્કૃતિક વારસો1010
ગુજરાતી અને અંગ્રેજી2020
વિજ્ઞાન, પર્યાવરણ અને IT2020
કુલ200200

Group-B મુખ્ય પરીક્ષા વિગતવાર સિલેબસ

Download CCE (Group A&B) Syllabus PDF

વિષયવિગતવાર સિલેબસ
ભારતીય બંધારણ (20 પ્રશ્નો – 20 ગુણ)ભારતીય બંધારણની રચના, પ્રસ્તાવના, મૂળભૂત અધિકારો, મૂળભૂત કર્તવ્યો, રાજ્યની નીતિના નિર્દેશક તત્ત્વો, સંસદીય પ્રણાલી, કેન્દ્ર અને રાજ્ય સરકારની રચના, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી, સંસદ, રાજ્ય વિધાનસભા, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, નાણાપંચ, UPSC, GPSC, બંધારણીય અને અર્ધ-બંધારણીય સંસ્થાઓ, બંધારણીય સુધારાઓ, કટોકટીની જોગવાઈઓ, પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ.
ભારતીય અને ગુજરાત અર્થતંત્ર (20 પ્રશ્નો – 20 ગુણ)ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત ખ્યાલો, GDP, GNP, NNP, રાષ્ટ્રીય આવક, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), બેંકિંગ વ્યવસ્થા, બજેટ, કર પ્રણાલી, આયોજન, NITI Aayog, કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, રોજગાર, ગરીબી, મોંઘવારી, ગુજરાતનું અર્થતંત્ર, સહકારી ચળવળ, ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ યોજનાઓ.
જાહેર વહીવટ (20 પ્રશ્નો – 20 ગુણ)જાહેર વહીવટનો અર્થ, સ્વરૂપ અને વિસ્તાર, ભારતમાં જાહેર વહીવટનો વિકાસ, સિવિલ સર્વિસની ભૂમિકા, સરકારની નીતિઓ અને અમલીકરણ, સારા શાસન (Good Governance), પારદર્શિતા, જવાબદારી, RTI, ઈ-ગવર્નન્સ, જાહેર સેવા અધિનિયમ, NGO અને Stakeholders, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વિભાજન, બંધારણીય સંસ્થાઓ અને તેમનું કાર્ય.
નૈતિકતા (10 પ્રશ્નો – 10 ગુણ)નૈતિકતા (Ethics), જાહેર જીવનમાં નૈતિક મૂલ્યો, ઈમાનદારી, જવાબદારી, પારદર્શિતા, Attitude, Emotional Intelligence, Human Values, ભ્રષ્ટાચાર વિરોધી વ્યવસ્થા, લોકપાલ અને લોકાયુક્ત, જાહેર સેવામાં નૈતિક પડકારો અને કેસ સ્ટડી આધારિત પ્રશ્નો.
સરકારી યોજનાઓ (30 પ્રશ્નો – 30 ગુણ)કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ યોજનાઓ, શિક્ષણ યોજનાઓ, આરોગ્ય યોજનાઓ, કૃષિ યોજનાઓ, સ્વરોજગાર યોજનાઓ, ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, PM-KISAN, આયુષ્માન ભારત, ગુજરાતની મુખ્ય યોજનાઓ અને તાજેતરની સરકારી પહેલ.
કરંટ અફેર્સ (30 પ્રશ્નો – 30 ગુણ)રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન ઘટનાઓ, રમતગમત, પુરસ્કારો, મહત્વપૂર્ણ દિવસો, વિજ્ઞાન અને ટેક્નોલોજી, અર્થતંત્ર, સરકારી નિર્ણયો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, પર્યાવરણ, સમિટ્સ, અહેવાલો, ગુજરાત, ભારત અને વિશ્વ સંબંધિત તાજેતરની ઘટનાઓ.
ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ (20 પ્રશ્નો – 20 ગુણ)ગુજરાતનો પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ, મહાગુજરાત આંદોલન, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતનું યોગદાન, ગુજરાતના રાજવંશો, સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ભૂગોળ, નદીઓ, પર્વતો, જળાશયો, આબોહવા, માટીના પ્રકારો, ખનિજો, કૃષિ, ઉદ્યોગ, વસ્તી અને કુદરતી સંસાધનો.
સાંસ્કૃતિક વારસો (10 પ્રશ્નો – 10 ગુણ)ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ, લોકનૃત્યો, લોકસંગીત, હસ્તકલા, સ્થાપત્ય, સાહિત્ય, રંગભૂમિ, તહેવારો, મેળાઓ, આદિવાસી સંસ્કૃતિ, દરિયાકાંઠાની સંસ્કૃતિ અને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાઓ.
ગુજરાતી અને અંગ્રેજી (20 પ્રશ્નો – 20 ગુણ)ગુજરાતી વ્યાકરણ, સમાનાર્થી-વિરુદ્ધાર્થી શબ્દો, જોડણી, વાક્યશુદ્ધિ, રૂઢિપ્રયોગો, કહેવતો, ગદ્યખંડ આધારિત પ્રશ્નો, અંગ્રેજી Grammar, Synonyms, Antonyms, Idioms & Phrases, Error Detection, Fill in the Blanks, Sentence Improvement, Comprehension, Vocabulary અને અનુવાદ.
વિજ્ઞાન, પર્યાવરણ અને IT (20 પ્રશ્નો – 20 ગુણ)સામાન્ય વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાનના મૂળભૂત ખ્યાલો, માનવ શરીર, આરોગ્ય, પર્યાવરણ, જૈવ વૈવિધ્યતા, જળવાયુ પરિવર્તન, પ્રદૂષણ, કુદરતી સંસાધનો, કમ્પ્યુટરનો પરિચય, IT, ઈન્ટરનેટ, સાયબર સુરક્ષા, ઈ-ગવર્નન્સ, ડિજિટલ ટેક્નોલોજી અને ભારતના વિજ્ઞાન-ટેક્નોલોજી ક્ષેત્રની સિદ્ધિઓ.

નોંધ: GSSSB CCE 2026 માટે પ્રિલિમ્સમાં ગણિત, રીઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી અને કરંટ અફેર્સ પર વધુ ધ્યાન આપો. Group-A ઉમેદવારોએ General Studiesનું ઊંડાણપૂર્વક વાંચન કરવું જરૂરી છે જ્યારે Group-B ઉમેદવારોએ Objective પ્રકારના તમામ વિષયોનું નિયમિત MCQ પ્રેક્ટિસ કરવું જોઈએ.

🚀 CCE (Group A&B) Test Series
✅ 100 Mock Tests • 📚 PYQ • 🏆 Rank Analysis
📥 Download App Now

Leave a Reply