CCE Mock Test Part A (150 MCQ) Full Syllabus

CCE Mock Test Part A (150 MCQ) Full Syllabus માટે ઓનલાઇન પ્રેક્ટિસ ટેસ્ટ. ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, કરંટ અફેર્સ, ગણિત, રિઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી વિષયોના મહત્વપૂર્ણ પ્રશ્નો સાથે સંપૂર્ણ તૈયારી કરો.

1. સુભાષ ચંદ્ર બોઝનો જન્મ _______ વર્ષમાં થયો હતો.

1797

1847

1897

1947

2. ભારતીય બંધારણમાં MLA નું પૂરું નામ શું છે?

માસ્ટર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી

મેમ્બર ઓફ લેફ્ટ એસેમ્બલી

માસ્ટર ઓફ લેફ્ટ એસેમ્બલી

મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી

3. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

આદિ શંકરાચાર્યનો જન્મ કલાડી (કેરળ) માં થયો હતો.

ગુરુ નાનક દેવનો જન્મ 1479માં થયો હતો.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

4. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

સંત કબીરનો જન્મ વારાણસીમાં થયો હતો.

સ્વામી વિવેકાનંદનું સાચું નામ નરેન્દ્રનાથ દત્ત હતું.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

5. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

ભારતમાં પ્રથમ મહિલા યુનિવર્સિટીની સ્થાપના 1926માં થઈ હતી.

ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટીની સ્થાપના મુંબઈમાં થઈ હતી.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

🚀 CCE (Group A&B) Test Series
✅ 100 Mock Tests • 📚 PYQ • 🏆 Rank Analysis
📥 Download App Now

6. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા હતા.

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ હતા.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

7. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન હતા.

જવાહરલાલ નેહરુ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

8. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

ભારતમાં પોસ્ટલ સિસ્ટમ શરૂ કરનાર બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી હતા.

ભારતના રાષ્ટ્રીય ધ્વજ નિયમો 2008 થી લાગુ કરવામાં આવ્યા હતા.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

9. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયાનું મુખ્યાલય મુંબઈમાં આવેલું છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

10. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

મેકમોહન રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા નક્કી કરવા માટે કામ કરે છે.

ભારતની સૌથી લાંબી ભૂમિ સરહદ ભુટાન સાથે છે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

🚀 CCE (Group A&B) Test Series
✅ 100 Mock Tests • 📚 PYQ • 🏆 Rank Analysis
📥 Download App Now

11. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

ભારતીય વન સર્વેક્ષણ વિભાગની સ્થાપના 1981માં કરવામાં આવી હતી.

દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલું છે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

12. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

કાન્હા નેશનલ પાર્ક ભારતના ઉત્તરાખંડમાં આવેલું છે.

ભારતમાં ઓપરેશન ફ્લડ પ્રોગ્રામ 1970માં શરૂ થયો હતો.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

13. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી 1882માં હાથ ધરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જુલાઇ ના દિવસે ઉજવવામાં આવે છે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

14. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે.

ડો. ભીમરાવ આંબેડકર જયંતિ 14 એપ્રિલે ઉજવવામાં આવે છે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

15. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

PayTmની સ્થાપના ઓગસ્ટ 2010માં થઈ હતી.

રેલવે બોર્ડની સ્થાપના 1905માં થઈ હતી.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

16. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

રાજા રામમોહન રોય બ્રહ્મ સમાજના સ્થાપક છે.

1 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

17. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

ભારતની મુલાકાત લેનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ ડ્વાઈટ આઈઝનહોવર હતા.

મોરને 1952માં ભારતના રાષ્ટ્રીય પક્ષી તરીકે ઓળખવામાં આવી હતી.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

18. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

પીળી ક્રાંતિ માછલી ઉત્પાદન સાથે સંબંધિત છે.

FICCI નું પૂર્ણ સ્વરૂપ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ છે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

19. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CLRI) કોલકાતા સ્થિત છે.

1 ડિસેમ્બર વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

🚀 CCE (Group A&B) Test Series
✅ 100 Mock Tests • 📚 PYQ • 🏆 Rank Analysis
📥 Download App Now

20. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

‘માનસ વાઘ અભયારણ્ય’ મેઘાલયમાં આવેલું છે.

‘મટકી’ એ મધ્યપ્રદેશ રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

21. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1896ના અધિવેશનમાં પ્રથમ વખત ‘વંદે માતરમ’ ગાવામાં આવ્યું હતું.

ભારતમાં પ્રથમ ટપાલ ટિકિટ 1842માં બહાર પાડવામાં આવી હતી.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

22. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ________ માં આવેલું છે.

મુંબઈ

નવી દિલ્લી

ચેન્નઈ

કોલકાતા

23. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?

સાહિત્ય ક્ષેત્ર માટે દર વર્ષે મૂર્તિદેવી એવોર્ડ આપવામાં આવે છે.

ઈન્ડિયન નેશનલ એસોસિએશનની સ્થાપના 1876માં આનંદ મોહન બોઝ દ્વારા કલકત્તામાં કરવામાં આવી હતી.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

24. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?

ભારતમાં પ્રોજેક્ટ ટાઇગરની શરૂઆત વર્ષ 1973માં કરવામાં આવી હતી.

જો પૃથ્વી પર કોઈ વ્યક્તિનું વજન 66 કિલો હશે તો ચંદ્ર પર તેનું વજન 22 કિલો થઇ જશે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

25. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?

ભારતીય યુનિવર્સિટી એક્ટ લોર્ડ કર્ઝન દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય ગ્રાહક દિવસ દર વર્ષે 24મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

26. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?

‘ રોવર્સ કપ ‘ ફૂટબોલની રમતમાં વિજેતા ટીમને આપવામાં આવે છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના મદન મોહન માલવિયા દ્વારા કરવામાં આવી હતી.

A & B બંને સાચા છે.

A & B બંને ખોટા છે.

27. વિશ્વ બેંકની સ્થાપના વર્ષ _______માં થઈ હતી.

1945

1946

1955

1956

28. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

વિશ્વ વ્યાપાર સંઘ (WTO)નું મુખ્ય કાર્યાલય જીનીવા આવેલું છે.

રાષ્ટ્રીય સંઘ (UNO)નું મુખ્યાલય ન્યૂયોર્ક આવેલું છે.

વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગનાઈઝેશન(WMO)એ વિશ્વ હવામાન સંસ્થા છે.

‘વિશ્વ ઓઝોન દિવસ’ દર વર્ષે 26 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

29. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

રાષ્ટ્રીય કાયદા દિન 26 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે.

વિશ્વ મહિલા દિવસ International Woman’s Day” 8 માર્ચ ઉજવાય છે.

ભારતમાં “Good Governance Day” 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે.

“ગુડ ગવર્નન્સ ડે” અટલ બિહારી બાજપાઈ ના જન્મદિવસે મનાવવામાં આવે છે.

30. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?

‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિન’ 11મી મે ના દિવસે મનાવવામાં આવે છે.

રાષ્ટ્રીય શિક્ષણ દિન 11 નવેમ્બરે ઉજવવામાં આવે છે.

‘રાષ્ટ્રીય રમત દિન’ની ઉજવણી 29મી નવેમ્બરે કરવામાં આવે છે.

ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે.

અહીં તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવામાં આવ્યા છે:

ક્રમાંકજવાબ
11897
2મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી (MLA)
3A & B બંને સાચા છે
4A & B બંને સાચા છે
5A & B બંને ખોટા છે (SNDT Women’s University 1916માં સ્થાપિત થઈ હતી, મુંબઈમાં નહીં પરંતુ પુણેમાં શરૂઆત થઈ હતી)
6A & B બંને સાચા છે
7A & B બંને સાચા છે
8A & B બંને ખોટા છે (Flag Code of India 2002)
9A & B બંને ખોટા છે (BSI મુખ્યાલય કોલકાતા, National Science Day 28 ફેબ્રુઆરી)
10A & B બંને ખોટા છે (McMahon Line ભારત-ચીન વચ્ચે, સૌથી લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે)
11A & B બંને સાચા છે
12A ખોટું, B સાચું (કાન્હા નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં)
13A & B બંને ખોટા છે (પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરી 1881, યોગ દિવસ 21 જૂન)
14A & B બંને સાચા છે
15A & B બંને સાચા છે
16A સાચું, B ખોટું (મજૂર દિવસ 1 મે)
17A & B બંને સાચા છે
18A ખોટું, B સાચું (પીળી ક્રાંતિ તેલબિયાં ઉત્પાદન સાથે સંબંધિત છે)
19A ખોટું, B સાચું (CLRI ચેન્નઈમાં આવેલું છે)
20A ખોટું, B સાચું (માનસ અભયારણ્ય આસામમાં છે)
21A સાચું, B ખોટું (પ્રથમ ટપાલ ટિકિટ 1852માં Scinde Dawk)
22મુંબઈ
23A & B બંને સાચા છે
24A & B બંને સાચા છે
25A & B બંને સાચા છે
26A & B બંને સાચા છે
271945
28ખોટું વિધાન: 4 (વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર)
29ખોટું વિધાન: 1 (રાષ્ટ્રીય કાયદા દિવસ 26 નવેમ્બર)
30ખોટું વિધાન: 3 (રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટ)
🚀 CCE (Group A&B) Test Series
✅ 100 Mock Tests • 📚 PYQ • 🏆 Rank Analysis
📥 Download App Now

CCE Mock Test, CCE Mock Test 2026, CCE Part A Mock Test, CCE Part A 150 MCQ, CCE Full Syllabus Mock Test, CCE Online Test, CCE Practice Test, CCE Question Bank, CCE Grand Test, CCE Exam Preparation, Gujarat CCE Exam, CCE Gujarati Mock Test, CCE MCQ Test, CCE Quiz, CCE Model Paper, CCE Previous Year Paper, CCE Question Answer, CCE Reasoning Questions, CCE Maths Questions, CCE GK Questions, CCE Current Affairs, Gujarat Competitive Exam, Gujarat Government Exam, Gujarat Exam Preparation, Gujarat CCE Test Series, Free CCE Mock Test, Best CCE Mock Test, CCE Test Series 2026, CCE Online Mock Test, CCE Practice Set, CCE Important Questions, CCE Exam MCQ, CCE Exam Quiz, CCE Preparation in Gujarati, CCE Study Material, CCE Exam Guide, CCE Sample Paper, CCE Exam Question Bank, OJAS TEST CCE, Gujarat CCE MCQ, CCE Latest Mock Test, CCE Full Length Test, CCE Exam Practice Paper, CCE 150 Questions Test, CCE Part A Practice Test, CCE Competitive Exam MCQ, CCE Daily Quiz, CCE Exam Revision Test, CCE Preparation 2026, Gujarat CCE Online Exam, CCE Mock Test Gujarati, CCE Exam Questions and Answers

Leave a Reply