ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા Combined Competitive Examination (CCE) માટે જાહેર કરાયેલ સિલેબસ અને પરીક્ષા પેટર્નની સંપૂર્ણ માહિતી નીચે સરળ ભાષામાં આપવામાં આવી છે.
| વિગતો | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | Gujarat Subordinate Service Selection Board (GSSSB) |
| પરીક્ષાનું નામ | Combined Competitive Examination (CCE) |
| પોસ્ટ | Group-A અને Group-B (વર્ગ-3) |
| કુલ જગ્યાઓ | 5370 |
| અરજી મોડ | ઓનલાઈન |
| નોકરી સ્થળ | ગુજરાત |
| પરીક્ષા પ્રકાર | પ્રિલિમ્સ + મુખ્ય પરીક્ષા |
GSSSB CCE પ્રિલિમ્સ પરીક્ષા પેટર્ન
| વિષય | પ્રશ્નો | ગુણ |
|---|---|---|
| રીઝનિંગ | 60 | 60 |
| ગણિત | 30 | 30 |
| અંગ્રેજી | 15 | 15 |
| ગુજરાતી | 15 | 15 |
| સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ | 30 | 30 |
| કુલ | 150 | 150 |
| અન્ય વિગતો | માહિતી |
|---|---|
| સમય | 120 મિનિટ |
| નેગેટિવ માર્કિંગ | 0.25 ગુણ |
GSSSB CCE પ્રિલિમ્સ પરીક્ષા વિગતવાર સિલેબસ
| વિષય | વિગતવાર સિલેબસ |
|---|---|
| ગુજરાતી વ્યાકરણ | વાક્ય અનુવાદ, ખાલી જગ્યા ભરો, વિરુદ્ધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો, વ્યાકરણ, ભૂલ શોધો, ગદ્યખંડ આધારિત પ્રશ્નો, શબ્દભંડોળ, જોડણી શુદ્ધિ, શબ્દશુદ્ધિ, વાક્યશુદ્ધિ, સંધિ, સમાસ, અલંકાર, રૂઢિપ્રયોગ અને કહેવતો, નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, કાળ, વાક્ય પરિવર્તન વગેરે. |
| ગણિત (માત્રાત્મક અભિરુચિ) | સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સરેરાશ, ભાગીદારી, પ્રમાણ અને અનુપાત, ઉંમર આધારિત પ્રશ્નો, સમય અને કાર્ય, સમય અને અંતર, ટ્રેન આધારિત પ્રશ્નો, નાવ અને પ્રવાહ, નળ અને ટાંકી, ક્ષેત્રફળ, ઘનફળ અને સપાટી વિસ્તાર, સંખ્યા પદ્ધતિ, HCF અને LCM, ટકાવારી, દશાંશ અને ભિન્ન, વર્ગમૂળ અને ઘનમૂળ, લઘુગણક, સંભાવના, ક્રમચય અને સંચય, મિશ્રણ અને એલિગેશન, શેરબજાર અને સ્ટોક, ચેઇન રૂલ, રેસ અને રમતગમત, સરળીકરણ, સંખ્યા શ્રેણી, ડેટા ઇન્ટરપ્રિટેશન વગેરે. |
| તાર્કિક શક્તિ (રીઝનિંગ) | શ્રેણી (Series), Odd One Out, વેન આકૃતિ (Venn Diagram), સમાનતા (Analogy), શબ્દ આધારિત પ્રશ્નો, સમસ્યા ઉકેલ, તારણ કાઢવું, કોડિંગ-ડિકોડિંગ, બિનશાબ્દિક તાર્કિકતા (Non-Verbal Reasoning), રક્ત સંબંધ, દિશા જ્ઞાન, ક્રમ અને રેન્કિંગ, બેઠક વ્યવસ્થા, નિવેદન અને નિષ્કર્ષ, લોજિકલ રીઝનિંગ, અંકગણિત તાર્કિકતા વગેરે. |
| અંગ્રેજી વ્યાકરણ | Idioms & Phrases, Error Correction, Sentence Improvement, Passage Completion, Sentence Completion, Sentence Arrangement, Prepositions, Active-Passive Voice, Fill in the Blanks, Synonyms, Antonyms, Spotting Errors, Para Completion, One Word Substitution, Articles, Determiners, Phrasal Verbs, Narration (Direct & Indirect Speech), Tenses, Transformation of Sentences, Vocabulary, Reading Comprehension વગેરે. |
| સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ | રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ, ભારત અને ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતનો ભૂગોળ, ભારતીય બંધારણ, ભારતીય રાજવ્યવસ્થા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન, કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજનાઓ, મહત્વના દિવસો અને તારીખો, રમતગમત અને પુરસ્કારો, ભારતીય અર્થતંત્ર, બજેટ, પંચવર્ષીય યોજનાઓ, નીતિ આયોગ, ભારતના મહત્વના સ્થળો, ગુજરાતની સંસ્કૃતિ, સાહિત્ય, કલા, વર્તમાન ઘટનાઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, તાજેતરના સરકારી નિર્ણયો વગેરે. |
Group-A મુખ્ય પરીક્ષા પેટર્ન
| પેપર | વિષય | ગુણ | સમય |
|---|---|---|---|
| Paper-1 | English Language Skill | 150 | 3 કલાક |
| Paper-2 | Gujarati Language Skill | 150 | 3 કલાક |
| Paper-3 | General Studies | 150 | 3 કલાક |
| કુલ | 450 | 9 કલાક |
Paper-1 Gujarati Language Skill (ગુજરાતી ભાષા કૌશલ્ય)
| ક્રમાંક | વિષય | વિગતો |
|---|---|---|
| 1 | નિબંધ લેખન (Essay Writing) | 250 થી 300 શબ્દોમાં આપેલ વિષય પર નિબંધ લખવો. વિષય સામાજિક, શૈક્ષણિક, રાષ્ટ્રીય, દાર્શનિક અથવા કરંટ અફેર્સ આધારિત હોઈ શકે છે. |
| 2 | ઔપચારિક ભાષણ લેખન (Formal Speech Writing) | આશરે 150 શબ્દોમાં ઔપચારિક ભાષણ તૈયાર કરવું. |
| 3 | અહેવાલ લેખન (Report Writing) | આશરે 200 શબ્દોમાં ઘટના, કાર્યક્રમ અથવા પ્રસંગ આધારિત અહેવાલ લખવો. |
| 4 | દૃશ્ય માહિતી આધારિત લેખન | ગ્રાફ, ચિત્ર, ફ્લોચાર્ટ, કોષ્ટક અથવા આંકડાકીય માહિતીના આધારે આશરે 150 શબ્દોમાં વર્ણન/અહેવાલ લખવો. |
| 5 | ગદ્યખંડ અવબોધ (Reading Comprehension) | આશરે 250 શબ્દોના ગદ્યખંડ પરથી પ્રશ્નોના જવાબ આપવા. |
| 6 | પત્ર લેખન (Letter Writing) | આશરે 150 શબ્દોમાં ઔપચારિક અથવા અનૌપચારિક પત્ર લખવો. |
| 7 | સંક્ષિપ્તીકરણ (Precis Writing) | આશરે 300 શબ્દોના ફકરાનું 100 શબ્દોમાં સંક્ષિપ્તીકરણ કરવું. |
| 8 | સમાનાર્થી શબ્દો | સમાન અર્થ ધરાવતા શબ્દો. |
| 9 | વિરુદ્ધાર્થી શબ્દો | વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દો. |
| 10 | એક શબ્દ માટે એક શબ્દ | આપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરવો. |
| 11 | રૂઢિપ્રયોગ અને કહેવતો | ગુજરાતી રૂઢિપ્રયોગો અને કહેવતોનો અર્થ તથા ઉપયોગ. |
| 12 | જોડણી શુદ્ધિ | સાચી જોડણી ઓળખવી અને સુધારવી. |
| 13 | શબ્દશુદ્ધિ | ખોટા શબ્દોને સુધારવા. |
| 14 | વાક્યશુદ્ધિ | વ્યાકરણની દૃષ્ટિએ યોગ્ય વાક્ય બનાવવું. |
| 15 | સંધિ | સંધિના પ્રકારો અને ઉદાહરણો. |
| 16 | સમાસ | સમાસના પ્રકારો અને ઓળખ. |
| 17 | અલંકાર | ગુજરાતી અલંકારોની ઓળખ અને ઉપયોગ. |
| 18 | છંદ | ગુજરાતી છંદ અને તેના પ્રકારો. |
| 19 | નામ, સર્વનામ અને વિશેષણ | વ્યાકરણના મૂળભૂત અંગો. |
| 20 | ક્રિયાપદ | ક્રિયાપદના પ્રકારો અને ઉપયોગ. |
| 21 | કાળ | વર્તમાન, ભૂત અને ભવિષ્ય કાળ. |
| 22 | વાક્ય પરિવર્તન | વાક્યના પ્રકારોમાં પરિવર્તન. |
| 23 | ખાલી જગ્યા ભરો | યોગ્ય શબ્દ અથવા શબ્દસમૂહથી ખાલી જગ્યા ભરવી. |
| 24 | ભૂલ શોધો અને સુધારો | આપેલ વાક્યમાં ભૂલ શોધી સુધારવી. |
| 25 | અનુવાદ (Translation) | આશરે 150 શબ્દોના ગુજરાતી ફકરાનું અંગ્રેજીમાં અથવા અંગ્રેજી ફકરાનું ગુજરાતીમાં અનુવાદ કરવો. |
ગુજરાતી ભાષા કૌશલ્ય પ્રશ્નપત્ર પેટર્ન
| વિભાગ | ગુણ |
|---|---|
| નિબંધ લેખન | 30 |
| ભાષણ/પત્ર/અહેવાલ લેખન | 30 |
| ગદ્યખંડ અવબોધ | 20 |
| સંક્ષિપ્તીકરણ | 20 |
| અનુવાદ | 20 |
| ગુજરાતી વ્યાકરણ | 30 |
| કુલ ગુણ | 150 |
Paper-2 English Language Skills (અંગ્રેજી ભાષા કૌશલ્ય)
| Sr. No. | Topic | Details |
|---|---|---|
| 1 | Essay Writing | Write an essay of 250–300 words. Candidates must choose one topic out of five given topics. Topics may be descriptive, analytical, philosophical, or based on current affairs. |
| 2 | Formal Speech Writing | Write a formal speech of about 150 words. |
| 3 | Report Writing | Prepare a report of about 200 words on a given topic or event. |
| 4 | Writing on Visual Information | Write a report of about 150 words based on graphs, charts, images, flowcharts, comparison tables, or statistical data. |
| 5 | Reading Comprehension | Read a passage of about 250 words and answer short questions based on it. |
| 6 | Letter Writing | Write a formal or informal letter of about 150 words. |
| 7 | Precis Writing | Prepare a precis of about 100 words from a passage of approximately 300 words. |
| 8 | Synonyms | Questions based on words having similar meanings. |
| 9 | Antonyms | Questions based on words having opposite meanings. |
| 10 | One Word Substitution | Replace a phrase or group of words with a single appropriate word. |
| 11 | Articles and Determiners | Usage of Articles (A, An, The) and Determiners. |
| 12 | Prepositions | Correct usage of Prepositions in sentences. |
| 13 | Phrasal Verbs | Common phrasal verbs and their usage. |
| 14 | Idiomatic Expressions | Meaning and usage of English idioms and expressions. |
| 15 | Administrative Glossary | Vocabulary related to administration and governance. |
| 16 | Cohesive Devices / Connectives / Linkers | Words and phrases used to connect ideas and sentences effectively. |
| 17 | Affixes (Prefix & Suffix) | Formation and understanding of words using prefixes and suffixes. |
| 18 | Tenses | Usage of different types of tenses in English grammar. |
| 19 | Voice (Active & Passive) | Conversion between Active and Passive Voice. |
| 20 | Narration (Direct & Indirect Speech) | Conversion between Direct and Indirect Speech. |
| 21 | Transformation of Sentences | Changing sentence forms without altering meaning. |
| 22 | Homonyms & Homophones | Words with similar pronunciation or spelling but different meanings. |
| 23 | Translation | Translate a short passage of about 150 words from Gujarati to English or from English to Gujarati. |
English Language Skills Question Paper Pattern
| Section | Marks |
|---|---|
| Essay Writing | 30 |
| Speech Writing / Letter Writing / Report Writing | 30 |
| Reading Comprehension | 20 |
| Precis Writing | 20 |
| Translation | 20 |
| English Grammar | 30 |
| Total Marks | 150 |
Group-A General Studies વિગતવાર સિલેબસ
| વિષય | વિગતવાર સિલેબસ |
|---|---|
| ભારતનો ઇતિહાસ | સિંધુ ખીણ સંસ્કૃતિ (લક્ષણો, સમાજ, કલા અને ધર્મ), વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, નંદ વંશ, મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, દક્ષિણ ભારતના મહત્વના રાજવંશો, ગુજરાતના મહત્વના રાજવંશો, તક્ષશિલા, નાલંદા અને વલ્લભી જેવી પ્રાચીન શિક્ષણ સંસ્થાઓ, ભારતમાં યુરોપિયન આગમન, બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, જમીન મહેસૂલ પદ્ધતિ, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલનો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, મહાત્મા ગાંધી અને તેમનું યોગદાન, સરદાર પટેલની ભૂમિકા, સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ, સ્વતંત્રતા પછીનું ભારત અને મહાગુજરાત આંદોલન. |
| સાંસ્કૃતિક વારસો | ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ, ભારતીય કલા, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, ભારતીય સિનેમા અને રંગભૂમિ, ગુજરાતની હસ્તકલા અને લોકકલા, ગુજરાતી રંગભૂમિ, ગુજરાતની લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરાઓ, દરિયાકાંઠાની સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ અને તેમનું સામાજિક મહત્વ. |
| ભૂગોળ | ભારત અને ગુજરાતના ભૌતિક લક્ષણો, પર્વતો, મેદાનો, નદીઓ અને જળાશયો, આબોહવા, માટીના પ્રકારો, ખનિજો, વનસ્પતિ, જળસંપત્તિ, વસ્તી અને સામાજિક ભૂગોળ, આર્થિક પ્રવૃત્તિઓ, વૈશ્વિકીકરણ, પર્યાવરણ સંબંધિત પ્રશ્નો, ટકાઉ વિકાસ, કુદરતી આપત્તિઓ, આપત્તિ વ્યવસ્થાપન, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સંરક્ષણ માટેના વૈશ્વિક પ્રયાસો. |
| વિજ્ઞાન અને ટેક્નોલોજી | દૈનિક જીવનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ, વિજ્ઞાન અને નવીનતા, માહિતી અને સંચાર ટેક્નોલોજી (ICT), ઈ-ગવર્નન્સ, સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા, ભારતનો અવકાશ કાર્યક્રમ, ઊર્જા અને પરમાણુ નીતિ, રક્ષા ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ, ભારતીય વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ અને રાષ્ટ્ર નિર્માણમાં વિજ્ઞાનનું યોગદાન. |
| ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા | ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યો, સંઘીય વ્યવસ્થા, રાજ્યપાલની ભૂમિકા, બંધારણીય સંસ્થાઓ, સંસદ અને રાજ્ય વિધાનસભા, ન્યાયતંત્ર, ન્યાયિક સમીક્ષા, બંધારણીય સુધારા, કટોકટીની જોગવાઈઓ, માનવ અધિકાર, મહિલા અધિકાર, બાળ અધિકાર, અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને તેમનું કાર્ય. |
| જાહેર વહીવટ અને ગવર્નન્સ | જાહેર વહીવટનો અર્થ, સ્વરૂપ અને વિકાસ, લોકશાહીમાં સિવિલ સર્વિસની ભૂમિકા, સરકારી નીતિઓ અને તેમનો અમલ, વિકાસ પ્રક્રિયામાં NGO અને અન્ય હિતધારકોની ભૂમિકા, Good Governance, પારદર્શિતા અને જવાબદારી, માહિતીનો અધિકાર (RTI), જાહેર સેવા અધિનિયમ, કેન્દ્ર-રાજ્ય સત્તા વિભાજન, બંધારણીય સંસ્થાઓ, ઈ-ગવર્નન્સ અને જાહેર સેવા સુધારણા. |
| જાહેર સેવામાં નૈતિકતા | નૈતિકતા (Ethics), માનવ વર્તન પર તેની અસર, જાહેર જીવનમાં નૈતિક મૂલ્યો, જવાબદારી (Accountability), પારદર્શિતા (Transparency), વલણ (Attitude), ભાવનાત્મક બુદ્ધિ (Emotional Intelligence), માનવ મૂલ્યો (Human Values), ભ્રષ્ટાચાર વિરોધી વ્યવસ્થા, લોકપાલ અને લોકાયુક્ત, માહિતીનો અધિકાર, જાહેર સેવા મૂલ્યો અને કેસ સ્ટડી આધારિત પ્રશ્નો. |
| ભારતીય અર્થતંત્ર | ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ, આયોજન પદ્ધતિ, NITI Aayog, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, બેંકિંગ અને નાણાકીય વ્યવસ્થા, નાણાકીય અને રાજકોષીય નીતિ, કર પ્રણાલી, જાહેર ખર્ચ, જાહેર દેવું, બજેટ, રોજગાર યોજનાઓ, ગ્રામ વિકાસ, ગુજરાતનું અર્થતંત્ર, સહકારી ચળવળ, સામાજિક અને આર્થિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર (વીજળી, બંદરો, રસ્તાઓ, એરપોર્ટ, રેલવે, ટેલિકોમ) અને તેનો સામાજિક પ્રભાવ. |
Group-B મુખ્ય પરીક્ષા પેટર્ન
| વિષય | પ્રશ્નો | ગુણ |
|---|---|---|
| ભારતીય બંધારણ | 20 | 20 |
| ભારતીય અને ગુજરાત અર્થતંત્ર | 20 | 20 |
| જાહેર વહીવટ | 20 | 20 |
| નૈતિકતા | 10 | 10 |
| સરકારી યોજનાઓ | 30 | 30 |
| કરંટ અફેર્સ | 30 | 30 |
| ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ | 20 | 20 |
| સાંસ્કૃતિક વારસો | 10 | 10 |
| ગુજરાતી અને અંગ્રેજી | 20 | 20 |
| વિજ્ઞાન, પર્યાવરણ અને IT | 20 | 20 |
| કુલ | 200 | 200 |
Group-B મુખ્ય પરીક્ષા વિગતવાર સિલેબસ
| વિષય | વિગતવાર સિલેબસ |
|---|---|
| ભારતીય બંધારણ (20 પ્રશ્નો – 20 ગુણ) | ભારતીય બંધારણની રચના, પ્રસ્તાવના, મૂળભૂત અધિકારો, મૂળભૂત કર્તવ્યો, રાજ્યની નીતિના નિર્દેશક તત્ત્વો, સંસદીય પ્રણાલી, કેન્દ્ર અને રાજ્ય સરકારની રચના, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી, સંસદ, રાજ્ય વિધાનસભા, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, નાણાપંચ, UPSC, GPSC, બંધારણીય અને અર્ધ-બંધારણીય સંસ્થાઓ, બંધારણીય સુધારાઓ, કટોકટીની જોગવાઈઓ, પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ. |
| ભારતીય અને ગુજરાત અર્થતંત્ર (20 પ્રશ્નો – 20 ગુણ) | ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત ખ્યાલો, GDP, GNP, NNP, રાષ્ટ્રીય આવક, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), બેંકિંગ વ્યવસ્થા, બજેટ, કર પ્રણાલી, આયોજન, NITI Aayog, કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, રોજગાર, ગરીબી, મોંઘવારી, ગુજરાતનું અર્થતંત્ર, સહકારી ચળવળ, ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ યોજનાઓ. |
| જાહેર વહીવટ (20 પ્રશ્નો – 20 ગુણ) | જાહેર વહીવટનો અર્થ, સ્વરૂપ અને વિસ્તાર, ભારતમાં જાહેર વહીવટનો વિકાસ, સિવિલ સર્વિસની ભૂમિકા, સરકારની નીતિઓ અને અમલીકરણ, સારા શાસન (Good Governance), પારદર્શિતા, જવાબદારી, RTI, ઈ-ગવર્નન્સ, જાહેર સેવા અધિનિયમ, NGO અને Stakeholders, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વિભાજન, બંધારણીય સંસ્થાઓ અને તેમનું કાર્ય. |
| નૈતિકતા (10 પ્રશ્નો – 10 ગુણ) | નૈતિકતા (Ethics), જાહેર જીવનમાં નૈતિક મૂલ્યો, ઈમાનદારી, જવાબદારી, પારદર્શિતા, Attitude, Emotional Intelligence, Human Values, ભ્રષ્ટાચાર વિરોધી વ્યવસ્થા, લોકપાલ અને લોકાયુક્ત, જાહેર સેવામાં નૈતિક પડકારો અને કેસ સ્ટડી આધારિત પ્રશ્નો. |
| સરકારી યોજનાઓ (30 પ્રશ્નો – 30 ગુણ) | કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ યોજનાઓ, શિક્ષણ યોજનાઓ, આરોગ્ય યોજનાઓ, કૃષિ યોજનાઓ, સ્વરોજગાર યોજનાઓ, ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, PM-KISAN, આયુષ્માન ભારત, ગુજરાતની મુખ્ય યોજનાઓ અને તાજેતરની સરકારી પહેલ. |
| કરંટ અફેર્સ (30 પ્રશ્નો – 30 ગુણ) | રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન ઘટનાઓ, રમતગમત, પુરસ્કારો, મહત્વપૂર્ણ દિવસો, વિજ્ઞાન અને ટેક્નોલોજી, અર્થતંત્ર, સરકારી નિર્ણયો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, પર્યાવરણ, સમિટ્સ, અહેવાલો, ગુજરાત, ભારત અને વિશ્વ સંબંધિત તાજેતરની ઘટનાઓ. |
| ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ (20 પ્રશ્નો – 20 ગુણ) | ગુજરાતનો પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ, મહાગુજરાત આંદોલન, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતનું યોગદાન, ગુજરાતના રાજવંશો, સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ભૂગોળ, નદીઓ, પર્વતો, જળાશયો, આબોહવા, માટીના પ્રકારો, ખનિજો, કૃષિ, ઉદ્યોગ, વસ્તી અને કુદરતી સંસાધનો. |
| સાંસ્કૃતિક વારસો (10 પ્રશ્નો – 10 ગુણ) | ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ, લોકનૃત્યો, લોકસંગીત, હસ્તકલા, સ્થાપત્ય, સાહિત્ય, રંગભૂમિ, તહેવારો, મેળાઓ, આદિવાસી સંસ્કૃતિ, દરિયાકાંઠાની સંસ્કૃતિ અને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાઓ. |
| ગુજરાતી અને અંગ્રેજી (20 પ્રશ્નો – 20 ગુણ) | ગુજરાતી વ્યાકરણ, સમાનાર્થી-વિરુદ્ધાર્થી શબ્દો, જોડણી, વાક્યશુદ્ધિ, રૂઢિપ્રયોગો, કહેવતો, ગદ્યખંડ આધારિત પ્રશ્નો, અંગ્રેજી Grammar, Synonyms, Antonyms, Idioms & Phrases, Error Detection, Fill in the Blanks, Sentence Improvement, Comprehension, Vocabulary અને અનુવાદ. |
| વિજ્ઞાન, પર્યાવરણ અને IT (20 પ્રશ્નો – 20 ગુણ) | સામાન્ય વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાનના મૂળભૂત ખ્યાલો, માનવ શરીર, આરોગ્ય, પર્યાવરણ, જૈવ વૈવિધ્યતા, જળવાયુ પરિવર્તન, પ્રદૂષણ, કુદરતી સંસાધનો, કમ્પ્યુટરનો પરિચય, IT, ઈન્ટરનેટ, સાયબર સુરક્ષા, ઈ-ગવર્નન્સ, ડિજિટલ ટેક્નોલોજી અને ભારતના વિજ્ઞાન-ટેક્નોલોજી ક્ષેત્રની સિદ્ધિઓ. |
નોંધ: GSSSB CCE 2026 માટે પ્રિલિમ્સમાં ગણિત, રીઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી અને કરંટ અફેર્સ પર વધુ ધ્યાન આપો. Group-A ઉમેદવારોએ General Studiesનું ઊંડાણપૂર્વક વાંચન કરવું જરૂરી છે જ્યારે Group-B ઉમેદવારોએ Objective પ્રકારના તમામ વિષયોનું નિયમિત MCQ પ્રેક્ટિસ કરવું જોઈએ.
- CCE Exam Syllabus 2026
- CCE Syllabus 2026 Gujarati
- GSSSB CCE Syllabus 2026
- CCE Exam Pattern 2026
- CCE Prelims Syllabus 2026
- CCE Mains Syllabus 2026
- Gujarat CCE Bharti 2026
- CCE Group A Syllabus 2026
- CCE Group B Syllabus 2026
- CCE Recruitment 2026
- CCE New Syllabus 2026
- GSSSB CCE Exam 2026
Gujarati Keywords
- CCE અભ્યાસક્રમ 2026
- CCE પરીક્ષા સિલેબસ 2026
- CCE ભરતી 2026
- CCE વિગતવાર અભ્યાસક્રમ
- CCE પ્રિલિમ પરીક્ષા સિલેબસ
- CCE મુખ્ય પરીક્ષા સિલેબસ
- CCE ગ્રુપ A સિલેબસ
- CCE ગ્રુપ B સિલેબસ
- ગુજરાત CCE ભરતી
- CCE નવી ભરતી 2026
- CCE પરીક્ષા પેટર્ન
- CCE તૈયારી 2026
Subject Wise Keywords
- CCE Reasoning Syllabus
- CCE Quantitative Aptitude Syllabus
- CCE Gujarati Grammar Syllabus
- CCE English Grammar Syllabus
- CCE Current Affairs Syllabus
- CCE General Knowledge Syllabus
- CCE Indian Constitution Syllabus
- CCE Gujarat History Syllabus
- CCE Indian History Syllabus
- CCE Geography Syllabus
- CCE Science and Technology Syllabus
- CCE Economy Syllabus
- CCE Environment Syllabus
Long Tail Keywords
- CCE Syllabus 2026 PDF Download
- CCE Detailed Syllabus 2026 Gujarati PDF
- CCE Exam Preparation 2026
- CCE Prelims Topic Wise Syllabus
- CCE Mains Topic Wise Syllabus
- CCE Exam Pattern and Syllabus 2026
- GSSSB CCE New Rules 2026
- Gujarat CCE Exam Study Material
- CCE Previous Year Paper PDF
- CCE Mock Test Free
- CCE Question Paper PDF
- CCE Cut Off 2026
- CCE Online Test Series
- CCE Preparation Strategy
- CCE Best Books 2026
- CCE Important Topics 2026