GSSSB MPHW સીધી ભરતી માટેની પરીક્ષા CBRT/OMR આધારિત MCQ પદ્ધતિથી એક જ તબક્કામાં લેવામાં આવશે. પરીક્ષામાં કુલ 210 પ્રશ્નો (210 ગુણ) હશે, જેમાં Part-A (90 ગુણ) અને Part-B (120 ગુણ) નો સમાવેશ થાય છે. પરીક્ષાનો કુલ સમય 3 કલાક (180 મિનિટ) રહેશે. દરેક પ્રશ્ન માટે 1 ગુણ ફાળવવામાં આવશે અને ખોટા જવાબ માટે 1/4 ગુણની નેગેટિવ માર્કિંગ લાગુ પડશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવિઝનલ Answer Key જાહેર કરવામાં આવશે અને વાંધા-સૂચનોના નિકાલ બાદ Final Answer Key પ્રસિદ્ધ થશે. જો કોઈ પ્રશ્ન રદ કરવામાં આવશે તો તેના ગુણ Pro-Rata પદ્ધતિ મુજબ બાકીના પ્રશ્નોમાં વહેંચવામાં આવશે. Part-B માં ઉમેદવારના સંબંધિત પદની નિયત શૈક્ષણિક લાયકાત મુજબના વિષય પરથી પ્રશ્નો પૂછવામાં આવશે.
પરીક્ષા પદ્ધતિ (CBRT / OMR આધારિત MCQ પરીક્ષા)
આ પરીક્ષા એક તબક્કામાં લેવામાં આવશે અને તેમાં કુલ 210 બહુવિકલ્પીય પ્રશ્નો (MCQs) પૂછવામાં આવશે.
| ભાગ | વિષય | પ્રશ્નો | ગુણ |
|---|---|---|---|
| Part-A | સામાન્ય વિષયો | 90 | 90 |
| Part-B | સંબંધિત વિષય (Technical/Subject Specific) | 120 | 120 |
| કુલ | 210 પ્રશ્નો | 210 | 210 ગુણ |
- પરીક્ષાનો સમય: 3 કલાક (180 મિનિટ)
- પ્રશ્ન પ્રકાર: Multiple Choice Questions (MCQs)
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે તે પ્રશ્નના ગુણના 1/4 ગુણ કપાશે.
Subject-wise Syllabus
ભાગ – A : સામાન્ય વિષયો (90 પ્રશ્નો, 90 ગુણ)
| ક્રમ | વિષય | મુખ્ય ટોપિક્સ | પ્રશ્નો | ગુણ |
|---|---|---|---|---|
| 1 | તાર્કિક કસોટી (Reasoning) અને Data Interpretation | • Coding-Decoding (કોડિંગ-ડિકોડિંગ) • Blood Relation (લોહીનો સંબંધ) • Age & Height Problems (ઉંમર અને ઊંચાઈ) • Direction Sense (દિશા જ્ઞાન) • Clock & Calendar • Venn Diagram • Rank & Position • Arithmetic Progression • Logical Sequence of Words • Missing Character • Analogy (Word, Number & General) • Visual Reasoning (ચિત્ર આધારિત પ્રશ્નો) • Probability • Data Interpretation (Chart, Graph, Table) • Symmetry • Mathematical Operations • Mathematical Modelling • Mathematical Proof • Logical & Mathematical Analytical Ability • Statement & Prediction | 30 | 30 |
| 2 | ગણિત (Quantitative Aptitude) | • Number System • LCM & HCF • Percentage & Partnership • Profit & Loss • Simple & Compound Interest • Ratio & Proportion • Time & Work, Wages & Chain Rule • Time, Speed & Distance • Average, Mean, Median & Mode • Brackets & Expansion • Square, Cube, Roots & Exponents • Polynomials & Factorisation • Linear & Quadratic Equations • Area, Surface Area & Volume • Coordinate Geometry & Trigonometry | 30 | 30 |
| 3 | ભારતનું બંધારણ (Constitution of India) | • રાજ્યશાસ્ત્રનો પરિચય • બંધારણનું આમુખ (Preamble) • લોકશાહી, રાષ્ટ્રવાદ, ધર્મનિરપેક્ષતા, હક અને નાગરિકતા • ભારતીય બંધારણનું ઘડતર અને લક્ષણો • મૂળભૂત અધિકારો, ફરજો અને રાજ્યના નીતિનિર્દેશક તત્ત્વો • કેન્દ્રીય અને રાજ્ય સરકારની ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર • સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ • ભારતમાં પક્ષ પ્રણાલી • ચૂંટણી પ્રણાલી • ભારતીય લોકશાહીના પડકારો • વિકાસ અને લોકશાહી | 10 | 10 |
| 4 | વર્તમાન પ્રવાહો (Current Affairs) | • રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન ઘટનાઓ | 10 | 10 |
| 5 | ગુજરાતી અને અંગ્રેજી Comprehension | • ગુજરાતી Comprehension (5 પ્રશ્નો) • English Comprehension (5 પ્રશ્નો) • Paragraph આધારિત પ્રશ્નો• અર્થઘટન (Interpretation) • અનુમાન (Inference) • Statement આધારિત પ્રશ્નો | 10 | 10 |
| કુલ | ભાગ – A (સામાન્ય વિષયો) | 5 વિષયો અને સંબંધિત તમામ ટોપિક્સ | 90 | 90 |
PART – B (120 Marks) : ટેકનિકલ વિષય (Technical Subject)
| ક્રમ | વિષય | મુખ્ય ટોપિક્સ | પ્રશ્નો | ગુણ |
|---|---|---|---|---|
| 1 | માનસિક આરોગ્ય (Mental Health) | • વ્યાખ્યા • લાક્ષણિકતાઓ • માનસિક બીમારીના કારણો • સામાન્ય (Minor) બીમારીઓ • ગંભીર (Major) બીમારીઓ | 20 | 20 |
| 2 | સંચાર, પરામર્શ અને આરોગ્ય શિક્ષણ (Communication, Counselling & Health Education) | • IEC (Information, Education & Communication) • BCC (Behaviour Change Communication) • SBCC (Social Behaviour Change Communication) • Counselling (પરામર્શ) | 20 | 20 |
| 3 | મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા (Oral Health & Personal Hygiene) | • મોઢાની સંભાળ • દાંતની સંભાળ • વ્યક્તિગત સ્વચ્છતા (વ્યાખ્યા અને હેતુ) • હાથ ધોવાની પદ્ધતિ • બીમાર વ્યક્તિની સંભાળ | 20 | 20 |
| 4 | સમિતિઓ અને સરકારી યોજનાઓ (Committees & Government Schemes) | • ભોરે સમિતિ (Bhore Committee) • મુદલિયાર સમિતિ (Mudaliar Committee) • ચડ્ડા સમિતિ (Chaddah Committee) • મુખર્જી સમિતિ (Mukherji Committee) • જંગલવાલા સમિતિ (Jungalwalla Committee) • કરતારસિંહ સમિતિ (Kartarsinh Committee) • શ્રીવાસ્તવ સમિતિ (Shrivastav Committee) • રાષ્ટ્રીય આરોગ્ય નીતિ (National Health Policy) • સરકારી આરોગ્ય યોજનાઓ | 30 | 30 |
| 5 | સામાન્ય બીમારીઓ અને સારવાર (Common Diseases & Treatment) | • સામાન્ય બીમારીઓ • સારવાર • જન્મ નોંધણી અધિનિયમ (Birth Registration Act) • મૃત્યુ નોંધણી અધિનિયમ (Death Registration Act) • રજિસ્ટ્રારની સત્તા • રજિસ્ટ્રારની ફરજો | 20 | 20 |
| 6 | આરોગ્ય પ્રોત્સાહન, સર્વાંગી અભિગમ અને યોગ (Health Promotion, Holistic Approach & Yoga) | • આરોગ્ય પ્રોત્સાહન • સર્વાંગી (Holistic) અભિગમ • યોગ | 10 | 10 |
| કુલ | ભાગ–B (ટેકનિકલ વિષય) | 6 મુખ્ય વિષયો અને સંબંધિત તમામ ટોપિક્સ | 120 | 120 |
ભાષા (Language of Question Paper)
Part-A
| વિષય | ભાષા |
|---|---|
| Reasoning | ગુજરાતી + English |
| Quantitative Aptitude | ગુજરાતી + English |
| Constitution | ગુજરાતી + English |
| Current Affairs | ગુજરાતી + English |
| ગુજરાતી Comprehension | માત્ર ગુજરાતી |
| English Comprehension | માત્ર English |
Part-B
| વિષય | ભાષા |
|---|---|
| ટેકનિકલ વિષય | ગુજરાતી + English |
નેગેટિવ માર્કિંગ
| વિગતો | નિયમ |
|---|---|
| સાચો જવાબ | Pro-Rata મુજબ સંપૂર્ણ ગુણ |
| ખોટો જવાબ | પ્રશ્નના ગુણના 1/4 ગુણ કપાશે |
| રદ થયેલ પ્રશ્ન | બાકીના પ્રશ્નોમાં Pro-Rata મુજબ ગુણ વહેંચાશે |
Download GSSSB MPHW Syllabus PDF
પરીક્ષા અંગે મહત્વની નોંધ
| મુદ્દો | વિગતો |
|---|---|
| કુલ પ્રશ્નો | 210 |
| કુલ ગુણ | 210 |
| Part-A | 90 પ્રશ્નો – 90 ગુણ |
| Part-B | 120 પ્રશ્નો – 120 ગુણ |
| પ્રશ્નપત્ર | ગુજરાતી અને English બંને ભાષામાં (નિયમ મુજબ) |
| કોલ લેટર અને પરીક્ષા તારીખ | મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે |
| અંતિમ અર્થઘટન | અંગ્રેજી અભ્યાસક્રમ માન્ય રહેશે |
FAQs
1. આ પરીક્ષામાં કુલ કેટલા પ્રશ્નો અને કેટલા ગુણ છે?
જવાબ: પરીક્ષામાં કુલ 210 પ્રશ્નો પૂછાશે અને કુલ 210 ગુણ રહેશે. તેમાં Part-A ના 90 પ્રશ્નો અને Part-B ના 120 પ્રશ્નો હશે.
2. Part-A માં કયા વિષયો પૂછવામાં આવશે?
જવાબ: Part-A માં Reasoning, Quantitative Aptitude, ભારતનું બંધારણ, Current Affairs અને ગુજરાતી તથા અંગ્રેજી Comprehension ના પ્રશ્નો પૂછાશે.
3. Part-B માં કયા વિષયો આવરી લેવામાં આવ્યા છે?
જવાબ: Part-B માં માનસિક આરોગ્ય, સંચાર અને પરામર્શ, મોઢાનું આરોગ્ય, સમિતિઓ અને સરકારી યોજનાઓ, સામાન્ય બીમારીઓ તથા સારવાર અને આરોગ્ય પ્રોત્સાહન જેવા ટેકનિકલ વિષયો પૂછાશે.
4. Part-A માં કેટલા પ્રશ્નો હશે?
જવાબ: Part-A માં કુલ 90 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે.
5. Part-B માં કેટલા પ્રશ્નો હશે?
જવાબ: Part-B માં કુલ 120 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે.
6. શું પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે?
જવાબ: હા. દરેક ખોટા જવાબ માટે તે પ્રશ્નના ગુણના 1/4 (0.25) ગુણ કપાશે.
7. પ્રશ્નપત્ર કઈ ભાષામાં હશે?
જવાબ: મોટાભાગના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે. ગુજરાતી Comprehension માત્ર ગુજરાતીમાં અને English Comprehension માત્ર અંગ્રેજીમાં રહેશે.
8. Current Affairs માં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે?
જવાબ: રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ સમકાલીન ઘટનાઓ પરથી પ્રશ્નો પૂછાશે.
9. Reasoning વિભાગમાં કયા ટોપિક્સ મહત્વના છે?
જવાબ: Coding-Decoding, Blood Relation, Direction, Venn Diagram, Probability, Data Interpretation, Analogy, Statement & Prediction વગેરે મહત્વના ટોપિક્સ છે.
10. ગણિત વિભાગમાં કયા વિષયો પૂછાશે?
જવાબ: Number System, Percentage, Profit-Loss, Time & Work, Ratio, SI-CI, Geometry, Trigonometry, Algebra સહિતના વિષયો પૂછાશે.
11. Part-B માં સૌથી વધુ ગુણ કયા વિભાગના છે?
જવાબ: સમિતિઓ અને સરકારી યોજનાઓ (Committees & Government Schemes) વિભાગમાંથી 30 પ્રશ્નો (30 ગુણ) પૂછાશે.
12. Comprehension વિભાગમાં શું પૂછાશે?
જવાબ: Paragraph આધારિત પ્રશ્નો, અર્થઘટન (Interpretation), અનુમાન (Inference) અને Statement આધારિત પ્રશ્નો પૂછાશે.
13. પરીક્ષામાં રદ થયેલા પ્રશ્નોના ગુણ કેવી રીતે આપવામાં આવશે?
જવાબ: જો કોઈ પ્રશ્ન રદ કરવામાં આવશે તો તેના ગુણ બાકીના પ્રશ્નોમાં Pro-Rata આધારે વહેંચવામાં આવશે.
14. પરીક્ષાની તારીખ અને કોલ લેટર ક્યાંથી મળશે?
જવાબ: પરીક્ષાની તારીખ અને કોલ લેટર સંબંધિત તમામ માહિતી ભરતી મંડળની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
15. આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?
જવાબ: સત્તાવાર અભ્યાસક્રમ મુજબ દરેક વિષયનું નિયમિત વાંચન કરો, અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો ઉકેલો, દૈનિક Current Affairs તૈયાર કરો અને નિયમિત Mock Test તથા Practice Test આપીને તૈયારી મજબૂત બનાવો.
Reviews & Ratings
The GSSSB MPHW syllabus is explained topic-wise. It made my preparation much easier.
Exam pattern is exactly as per the latest notification. Very useful for beginners.
Best source to understand the latest syllabus and selection process.
Detailed explanation of every subject with an easy-to-read format.
The syllabus PDF and exam pattern helped me plan my study schedule.
One of the best resources for GSSSB MPHW preparation.
Very informative article with the latest exam pattern and important subjects.
The syllabus is updated and easy to understand. Highly recommended.
Helpful article for understanding the written exam and preparation strategy.
The subject-wise syllabus saved a lot of preparation time.
Excellent explanation of the AMC Assistant Senior Clerk exam pattern.
Mock tests based on this syllabus are very close to the actual exam level.
All important topics are covered in one place. Great work.
The syllabus is well organized and easy to revise before the exam.
Perfect guide for candidates preparing for the GSSSB MPHW exam.
The latest exam pattern is clearly explained with useful preparation tips.
Very helpful content. It answered all my doubts about the syllabus.
One of the most accurate and updated syllabus articles available online.
The syllabus matches the latest recruitment notification. Great resource.
Highly recommended for every GSSSB MPHW aspirant.